સમીકરણ $y = \sin \,x \sin \,(x + 2) - \sin^2 \,(x + 1)$ એ કયા ચરણમાં આવેલી સીધી રેખા દર્શાવે છે?

  • A
    પ્રથમ,ત્રીજા અને ચોથા ચરણ
  • B
    પ્રથમ,બીજા અને ચોથા ચરણ
  • C
    માત્ર ત્રીજા અને ચોથા ચરણ
  • D
    માત્ર બીજા અને ત્રીજા ચરણ

Explore More

Similar Questions

જો $0 < x < \pi$ અને $\cos x + \sin x = \frac{1}{2}$ હોય,તો $\tan x$ ની કિંમત શોધો.

જો $\cos 2B = \frac{\cos(A+C)}{\cos(A-C)}$ હોય,તો $\tan A, \tan B, \tan C$ એ

જો $\sec \theta + \tan \theta = p$ હોય,તો $\tan \theta$ ની કિંમત શું થાય?

જો $x = \sec \phi - \tan \phi$ અને $y = \csc \phi + \cot \phi$ હોય,તો:

Difficult
View Solution

જો $\tan x = \frac{b}{a}$ હોય,તો $\sqrt{\frac{a + b}{a - b}} + \sqrt{\frac{a - b}{a + b}} = $

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo